જન્મ કુંડળી -ગિરીશ જોશી 01/20/10

જન્મ કુંડળી કે જેને અંગ્રેજીમાં હોરોસ્કોપ કહે છે એનો પરિચય કરીએ. જન્મ કુંડળી કે જેને હવે આપણે કુંડળી કહીશું એનું ફળકથન માટે ઘણુ મહત્વ છે. કોઈ પણ ઘટનાને યાદ રાખવા ...


જન્મ કુંડળી કે જેને અંગ્રેજીમાં હોરોસ્કોપ કહે છે એનો પરિચય કરીએ.
જન્મ કુંડળી કે જેને હવે આપણે કુંડળી કહીશું એનું ફળકથન માટે ઘણુ મહત્વ છે. કોઈ પણ ઘટનાને યાદ રાખવા કે સમજવા માટે એક રેફરંસની-સંદર્ભની જરુર પડે છે.  કોઇ વ્યક્તિના ભવિષ્ય અને આવનારા પ્રસંગોને બતાવવા માટે વ્યક્તિના જન્મ સમયના ગ્રહોની આકાશમાં ગુંથણી કેમ યાદ રાખવી એ સમસ્યાનું નિરાકરણ એટલે કુંડળી.  હવે આ કુંડળીમાં જન્મ સમયના ગ્રહોની ગુંથણીને કેમ રજુ કરવી એની એકવાક્યતા હોવી જરુરી છે. આજે સમગ્ર વિશ્વમાં સાધારણ ફેરફાર સાથે લગભગ એક સમાન રીતનો પ્રયોગ થાય છે.

કુંડળીના મુખ્ય અંગોમાં જન્મ લગ્ન, રાશિઓ તથા ભાવ અથવા ઘર કહી શકાય. રાશિઓ આપણે જોઈ ગયા છીએ. અહી આપણે કુંડળીમાં લગ્ન કોને કહેવાય અને એનું મહત્વ શું એ સમજીશું.

જન્મ લગ્ન એ કુંડળીનું બહુ જ મહત્વનું અંગ છે. એના આધાર વગર મુળ વગરના ઝાડ જેવી દશા કુંડળીની થાય. માણસના જન્મ સમયે આકાશના પૂર્વ દિશામાં ક્ષિતિજના સ્પર્શ ભાગે કે રાશિ ઉદિત થઈ રહી હોય એને જન્મ લગ્ન અથવા લગ્નની રાશિ કહેવાય.આ એક સાપેક્ષ કે સંદર્ભ બની ગયો. આકાશને આપણે ૧૨ ભાગોમાં વહેચ્યું છે અને એને આપણે રાશિઓ કહી. આ રાશિ અને એ સમયના એના અંશ ગણી એક બિન્દુ આપણે નક્કી કર્યું. એને ધ્યાનમાં રાખી અને હવે બીજી રાશિઓને આગળ બતાવ્યા એ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા એટ્લે કુંડળી. આ સમયના ગ્રહોને જે તે રાશિમાં તેમના સમય મુજબના અંશ નક્કી કરીને જે તે રાશી કે ભાવમાં મુકવા એટલે કુંડળી.

રાશિ અને ભાવને માટે આપણે એક અલગ ટોપિક ફાળવશું.


You can leave a response, or trackback from your own site.

82 Responses to this article

 
sayara j. shaikh September 27, 2011 Reply

sayara j,shaikh
date of birth-26-06-1972
time-rate 2-45
birth place – ahmedabad

i know my life

 
SAYARABANU January 7, 2012 Reply

MARI KUNDLI NO JAWAB KEVI RITE MANE MALSE TE JANAWSO

 
Chhaya September 30, 2011 Reply

my son name is Raj, Born in 06.10.2005, 5.00 P. M.,

 
aman November 14, 2011 Reply

mara lagna kyathavana chhe ane chokrinu nam su chhe

 
GIRISH RAJPARA November 20, 2011 Reply

girishrajpara
date of brith 29 – 11 – 1966
brith time 19.45
at -dhoraji (guj)
please said about my ”bhavisy”

 
hitesh.s.patel November 29, 2011 Reply

date of brith 27-06-1979
time 11.15 a.m
at.navsari
please said my marrege det

 
HITESH December 2, 2011 Reply

MARO DATEOFBIRTH 12 DEC 1984 8:45AM MARA MAIRAGE KAYRE THASE ANE MARA DHANDA MA AAGAL AAVISH K NAHI MARE DAHDHO KARVO JOIE K NAHI

 
palak December 13, 2011 Reply

birth date : 17th march, 1984
time : 04 : 32 pm
government job kyare malse

 
ashok December 16, 2011 Reply

પ્રિય પલક,

tamo ne 01 april 2012 sudhi ma job male chothe mangal ane desme rahu tamo ne politics ma saflta apve

– sudha shah
jyotishacharya

 
Nehal December 13, 2011 Reply

birth date : 2nd december, 1975
tme : 05 : 20 am
birth place : ahmedabad
government job kyare malse ?

 
ashok December 16, 2011 Reply

Nehal ,
atyare tamari pase je job te sari che to pan 06 april 2012 pachi job male job sari hashe. tamo surya ne ardhya aapo
sudha shah
jyotishacharya

 
mayuri December 13, 2011 Reply

birth date : 5th august, 1989
time : 05:45 am
birth place : baroda
government job kyare malse ?
mara marriage kyare thase ?

 
ashok December 16, 2011 Reply

પ્રિય મયુરીબેન ,
તમારા પ્રશ્નનો ઉત્તર જ્યોતિષાચાર્ય શ્રીમતી સુધાબેન શાહે આપ્યો છે. આશા છે કે તમોને સંતોષ થશે

Tamo ne job 26 Janury pachi malashe lagna yog chalu che pan te pela 26 dec.thi chandra ma guru ni dasha thi vehala lagna thai jay.

 
prashant December 13, 2011 Reply

birth date : 01/12/1980
time : 08.50 a.m.
place : ahmedabad

maru 2012 nu varsh/bhavishya kevu 6e ?

 
sun December 29, 2011 Reply

Birth date :13/06/1980

time :Between 7.00 to 8.00 am

Place : Dhamasana ,Kalol (N.G)

Mare kyo dhandho karvo ? kyare karvo

 
ZARNA MANOJ DHOKIYA December 29, 2011 Reply

DOB : 25/11/1993
TIME : 5.55 AM
NALASOPARA – MUMBAI
WITH THANKS TO YOU PLEASE SAID MY “BHVISHYA”

 
amit January 7, 2012 Reply

i am not succes in business

 
HARISH MODI January 29, 2012 Reply

Sayaraji,
tamari pase laptop/computer 6, tema gujarati yahoo.com kholo & jyotish vibhagnu option kholo, tema janma kundli upar click karsho etle khelel pagema tamari badhi vigat bhari ok karo etle tamaru bhavishya jani shaksho

 
parita March 21, 2012 Reply

આદરણીય ગ્રુરુજી
મારુ નામ પરીતા
d.o.b= 15/03/1979
p.o.b= jamnagar (aliavada)
time:=10.45 (સવારે)
પ્રશનઃ હુ જીવન મા ખુબ જ સધષ કરુ પણ મને સફળતા મળતીજ નથી. મારા divorce થઇ ગયા તેને ધણો સમય થઇ ગયો હોય મારા માટે બીજા લ્ગન કરવા યોગ્ય રહેશે કે કેમ! લગ્ન યોગ કયારે હશે તે જણાવશો.
હુ આપની આભારી રહીશ

 
ashok jani March 21, 2012 Reply

08/04/1971 at 9 pm at mahuva saurastra

 
anu bhadra April 7, 2012 Reply

mane mari married life ma khub problems avi rahya chhe.te kyare khatm thase te vishe janvu che.pls,reply.

 
sarla May 10, 2012 Reply

hu kai pan kam kruto chaltunathi hu khub mehant pan karu chu pan safl nathithatu marajanmno tame khabae nthi ane tarikh pramane rasi nathi avati bon 03/10/1977

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME