સબરસ સાહિત્યિક ઈ- મેગેઝિન-૧ 06/18/11

મિત્રો  સબરસગુજરાતી સહર્ષ રજુ કરે છે સબરસ ઈ મેગેઝિન. સબરસના વિવિધ વિભાગોને એક સાથે માણવા મળે તે હેતુસર સબરસગુજરાતીએ સબરસ સાહિત્યિક ઈ- મેગેઝિનનું પ્રકાશન કર્યું છે. આપ આ ઈ- મેગેઝિન ...


મિત્રો  સબરસગુજરાતી સહર્ષ રજુ કરે છે સબરસ ઈ મેગેઝિન. સબરસના વિવિધ વિભાગોને એક સાથે માણવા મળે તે હેતુસર સબરસગુજરાતીએ સબરસ સાહિત્યિક ઈ- મેગેઝિનનું પ્રકાશન કર્યું છે. આપ આ ઈ- મેગેઝિન ને ડાઉનલોડ કરીને આપના અનુકુળ સમયે ઓફ લાઈન પણ વાંચી શકો છો.

આપના સલાહ સૂચનો આવકાર્ય છે. અને હા ! સબરસ ઈ- મેગેઝિન આપને  કેવું લાગ્યું તે  જરૂર થી જણાવશો.

સબરસ સાહિત્યિક ઈ- મેગેઝિન વાંચવા માટે નીચે આપેલા ફોટા પર ક્લિક કરો. પાંચ – દસ સેંકંડમાં નવી વિંડોમાં તમો પી ડી એફ ફોર્મેટમાં  મેગેઝિન વાંચી શકશો.

સબરસ સાહિત્યિક ઈ- મેગેઝિન


You can leave a response, or trackback from your own site.

13 Responses to this article

 
avantika June 18, 2011 Reply

abhinandan. saras magazine. saras sharuaat.keep it up

 
joshi nayan June 19, 2011 Reply

very nice magazine…we expect more like this one…

 
અશોક July 9, 2011 Reply

અમારો પ્રય્ત્ન વધુ ને વધુ વાંચન આપ સમક્ષ મુકવાનો છે.

 
Preeti June 19, 2011 Reply

સરસ મેગેઝીન છે. આમ જ પ્રકાશિત કરતા રહેશો.

 
Ashok July 9, 2011 Reply

અમારો પ્રયત્ન રહેશે જ.

 
jagdeep July 8, 2011 Reply

very good attempt to be continued further.

 
ashok July 9, 2011 Reply

આભાર…. આપને આથી વધુ સારુ આપવાનો અમારો પ્રયત્ન રહેશે.

 
SARYU PARIKH July 9, 2011 Reply

મેગેઝીન સરસ છે. મુખપૃષ્ઠ અને પાનાઓની વ્યવસ્થા સુંદર છે. લખાણ ઠીક છે.
પદ્ય હરિફાઈના કાવ્યો ક્યારે વાંચવા મળશે?
તમારી પ્રવૃત્તિઓને ખુબ વેગ મળે તેવી શુભેચ્છા.
સરયૂ પરીખ

 
ashok July 10, 2011 Reply

અમે બધી રચના ૪થી એપ્રિલ ના રોજ સાઇટ પર મુકેલ છે જેની લીન્ક નીચે આપેલ છે.
http://www.sabrasgujarati.com/2185/
અશોક કૈલા

 
hiral July 12, 2011 Reply

can u tell me when will be next story or poem competition? thanks waiting for your reply

 
nilesh rana July 22, 2011 Reply

Excellent work, very readable,congratulations.
Nilesh

 
ashok July 25, 2011 Reply

આભાર નિલેશ ભાઈ,દર ત્રણ મહીને ઈ-મેગેઝિન અહી પ્રગટ કરી શકીયે એવો પ્રયત્ન રહેશે.

 
hemant August 9, 2011 Reply

નેટ પર ઈ મેગેઝિન સર્ચ કર્તો હતો અને સબરસ ગુજરાતી પર નજર પડી.
મેગેઝિન સરસ . વાંચવાલાયક લેખો અને વાર્તાઓ .વાંચ્યા પછી અપેક્ષા વધી ગઈ છે હજી વધારે માહિતીપ્રદ અને નવા વિભાગો થી ભરપ્રૂર વાંચનસાહિત્ય આપો તેવી આશા. પ્રથમ અંક માટે અભિનંદન.

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME