“ઓહ…જિંદગી..!” – લઘુ નવલકથા – ભવ્ય રાવલ 12/11/11
આજે અમારી સબરસગુજરાતી સાઇટ બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે અમે રાજકોટનાં યુવા મિત્ર શ્રી ભવ્યભાઇ રાવલ ની લઘુનવલ “ઓહ…જિન્દગી!” રજુ કરી રહ્યા છીએ. આ લઘુનવલ ...
આજે અમારી સબરસગુજરાતી સાઇટ બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે અમે રાજકોટનાં યુવા મિત્ર શ્રી ભવ્યભાઇ રાવલ ની લઘુનવલ “ઓહ…જિન્દગી!” રજુ કરી રહ્યા છીએ. આ લઘુનવલ અંગે આપના પ્રતિભાવની અમને આતુરતા પુર્વક ઇન્તેજાર છે. “ઓહ…જિન્દગી!” ને વાંચવા અહિં ક્લિક કરો.
You can leave a response, or trackback from your own site.
Leave a Reply
close comment popup




101 Responses to this article
Good nd great book..
I like so much OH JINDAGI short novel by the young writer bhavya.. Congres. Best wish for life.
સરસ લઘુનવલ. ગુમનામ જોષીનું પાત્રાલેખન ગમ્યુ.
મુંબઇ સીટીને જીવંત માણ્યુ. એકંદરે સુંદર પુસ્તક બનવાને યોગ્ય કથા.
Wow. Wht a intresting novel.. I think this is best book story by gujarti writer in this short age..
great book bro. i love this book
and all the best
ખૂબ સુંદર…
આટલી સરસ લઘુનવલ લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ…..
great story
bt i must say dat all men r rascels
aaj darek purush pr thi vishvas uthi gayo
darek purush ne shtri na sharir sathe j sabandh rakhvo 6
1 stri thi dharay to to purush n kahevay ne!!!!!!!!!!!!!!!!!
prem e matr karvo j pn samaj same svikarva ma kayarta ane swarth j aave 6.
if u dont mind bt will u tell me k tamari ane gumnam joshi vachee ketli samanta 6???????????
aa tamari manyta khoti chhe ke darek purush kusanskari hoychhe. 5 finger sarkhi nathi hoti.
tamne koi 1 purush thi anubhav thayo atle su badha purush sarkha nathi hota..
if u dont mind…
congrets and wish u a gud luck 4 ur grand sucess
may god bless u and ur whole family dear
v. good khub saras
Wah..bhavya Tamari novel kabile dad chhe..khub j Saras chhe..are ekvar vanchya pachhi varmvar vanchvi pade….Khub Shubhkamna…bhvyabhai apne kharekhr Sbad sadhna kari chhe.!!
Wah..bhavya Tamari novel kabile dad chhe..khub j Saras chhe..are ekvar vanchya pachhi varmvar vanchvi pade….Khub Shubhkamna…bhvyabhai apne kharekhr Sbad sadhna kari chhe.!!
Congratulation !!! Mr. Raval.
Khub saras. Keep it up.
very very good yar..!!! keep it up…!!

aavi j sari pragati karo tevi subhe6a…!!!
jindgi ni aa nani ramt ma aapde jivi 6i aapde,
jo jivn 6 aapdu a ni sathe rahevu 6 thodu!!!,
sara narsa prsngo to aavse j jivn ma,
pn aa prsang ne a na dhar ma jivi lai aapde,
to
sarthak thase aa janmantar aapdu.
matrutav ni 6aya 6 aapdu jivan,
bs ano rajipo a j 6 jindgi jivi 6i aapde…….
Radhanpura Kenjal (Zaveri)
it very hart touch novel and good msg to youngster all girls & boys to make our life to betr then other people and make true relation and friendship.
khoob j nani umare aatlu saras lekhan…Bhavya…you are a wordsmith…keep writing…GOD BLESS
Its to goods,,,,,,,,dear Mr Raval
RATRE SANTI THI VANCHI LAU.
mare aa book vachvi che shu online vachi sakay plz reply
mara id par send kari sako toh plz send karo
Oooooohhhhh….
Bhavya…
Realy yaar book vancya pachi to mane pn m thai gayu k
oh …zindagi…
Zindagi ni safar ma chadtaa..ane utarta kramo to aavya kare 6…
Nakki nthi thai shaktu k su kahu…
Ooohhhh..zindgi..I..HATE..U… K
Ooohhhh..zindgi..I..LOVE..U….
અભિનંદન
Jene yad kartaj zindgi ni palo yad aavi jay, jeni book vachtaj romantic zindgi lage eva bhavya raval ne khub khub abhinandan.
નવલ્કથા વાન્ચવા બેથિ તો પુરિ કરિ ને જ ઉથિ , અધ્વચ અધુરિ મુકાઇ જ નહિ . નવલ્કથા નિ તારિફ મા તો શબ્દો પન ઓચા પદે ચે , વાહ
વાહ, ભવ્યભાઇ. સલામ છે તમારી કલમ અને કાબેલિયત ખુબ જ વેદના અને વાસ્તવિકતા રજુ કરી. ક્યાંક વાંચતા હસ્યો તો ક્યાંક રડી પણ લીધુ!
ઘરના ભુવા ને ઘરનાજ ડાકલા
ઘરના ભુવા ને ઘરનાજ ડાકલા -
i know – dhaval is fake id of mr bhavya
પરેશ દવે કોણ???
ભવ્ય મસ્ત લખે છે તુ એકદમ તારા જેવુ લખયુ છે મને ગમી ઓહ..જિંદગી અને મારી ઇચ્છા છે કે આ કહાની આગળ વધે.
Darek ni jindgi ek kahani chhe. Khubj saras. Jindgi na tamam raso ni sari rite rajuat kari chhe……
Bhavya, no words to say after reading chang the my life. Oh.. Jindagi..
હુ લેખક નથી કે કોઇ વિવેચક કે પ્રશંસક પણ વાંચક તરીકે એટલુ કહિશ કે ભવ્ય રાવલ ખુબ સરસ લખે છે અને ભવિષ્યમાં બહુ મોટુ નામ કરશે.
You are writing like a big author……i like your OH JINDGI….YOU WILL BE A BIG AUTHOR IN FUTURE…..you just write another stories..best of luck..with best wishes….
NIRAJ BHATT GANDHINAGAR
OH…Zindgi..really heart touching book & heart touching lines in mumbai, because i am in mumbai
Bhavyabhai ભવ્ય ભાઇ ખુબ સુન્દર પ્રયત્ન, વિવેચકોતો ઘણી સલાહ આપશે, જે આપને સાચો માર્ગ બતાડશે. ભૂલો બત્તાડ્શે, જેથી લખાણ વધુ સારૂ થશે. પરિણામે વાચકને ફાયદો થશે. આપનો આ માર્ગ ક્નટ્ક રહીત હો, એજ પ્રાર્થના.
ખુબ સરસ, અભિનંદન ભવ્યભાઇ
લખતાં રહો સરસ્વતીમાનાં આશિર્વાદ રહે આપ પર
ભવ્ય એ ખુબ સુંદર લઘુનવલ લખી છે, લોકો કાઇ પણ કહે પણ મને બહુ જ ગમી કથાવસ્તુ નવીનતાવાળી છે. ખાસ તો મુંબઇનુ વર્ણન રસપ્રદ છે. વિવેચકની વાયડાઇ અને વિરોધીઓની વાંદરાઇ ને ધ્યાનમાં લીધા વગર લખતા રહેજો.
Wow bhavya, ketlu must nd fine lakhyu 6 yaar mara ruvada ubha thay gaya story vachi ne dear good bleess u.. Keep it up..
Suparb writing yaar bhavya.. Like lot yor story..
ભાઇ ભાઇ. ઓહ જિંદગી હેટ યુ અને પછી લવ યુ.. મનમોહક લખાણ, રજુઆત શૈલી.
Nani umar na mota lekhak ne Salam… Oh jindagi novel …khubaj saras Best Of Luck….
મસ્ત લખ્યુ છે, શબ્દપ્રયોગ લાજાવાબ છે. પ્રશંસા, પ્રોત્સાહનને પાત્ર લઘુનવલ ઓહ જીંદગી. સરસ
I m speechless after reading this book. Bhavya and life love u so much oh jindagi..
વાહ, આજ આખી રાત જાગીને વાંચી. મજા પડી ગઇ શુ ભવ્યભાઇ લખો છો આપ યાર અમે લેખક નથી માટે વખાણ કરતા નહી આવડે પણ સો સો સલામ છે સાહેબ અમારા તરફથી..
સરસ લખો છો સાહેબ. અભિનંદન
Wah.. Saraswati mata ni krupa haju vadhu ne vadhu aapna par varasti tahe ane oh jindagi jevi j biji story lakhta raho tevi subhakamana..
વાહ ભવ્ય ભાઈ …. …નામ પ્રમાણે નું …અતિ ઉત્તમ પ્રકાર નું સાહિત્ય સર્જન કરવા બદલ …ધન્યવાદ …..!!!
I dont no who r u. But u write outstanding. Plz tall me about u. & This story is real?
ભવ્યભાઇ એકદમ સરસ અને આપના પર માન થાય તેવુ લખયુ છે ધણા મેસેજીસ મળે છે સ્ટોરીમાંથી. હજુ આ આગળ વધારશો તો ગમશે. રીકવેસ્ટ છે વાંચક તરીકે આ કહાની આગળ વધારો. પ્લીઝ