અમારા વિશે———–

 

સબરસ ફાઉંડેશન વતીથી હું અશોક કૈલા અને મારા સહયોગી શ્રીમતી કલ્યાણી વ્યાસ, ડૉ.ભાવેશ જેતપરીયા, શ્રી ગિરિશ જોશી સાથે આપનું હાર્દિક સ્વાગત કરી છીએ. ગુજરાતી સાહિત્યના નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરવા અને ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તેમજ અંગ્રેજી ભાષાના વધુ પડતા ઉપયોગ સામે ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે અમે સબરસગુજરાતી.કોમ નામની સાઇટ આપ સમક્ષ મુકી છે. આ સાઈટ તા. ૧૨મી ડીસેમ્બર  ૨૦૦૯થી કાર્યવિત કરવામાં આવી છે.આ પહેલા તે એક બ્લોગના સ્વરૂપે હતી.

અહીં નવોદિત લેખકોને પોતાની રચનાઓને પ્રગટ કરવા માટેનું એક માતબર માધ્યમ પુરૂ પાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.

પ્રવ્રૂતીઓ ——-

*નવોદિત લેખકોની રચનાઓને ઇંટરનેટ ના માધ્યમથી પ્રકાશિત કરવી.

*વર્ષ દરમ્યાન વાર્તાઓ  અને કાવ્યોની મેગા હરીફાઇ નું આયોજન

*વર્ષાંતે, વર્ષ દરમ્યાન મળેલ સારી રચનાઓનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન

*ગુજરાતી પુસ્તકોને પ્રકાશિત કરવા તેમજ વેચાણ માટે સપોર્ટ.

*યોગ્ય પુસ્તકને  e-book ની રીતે પ્રગટ કરવા.

*ગુજરાતી કલાકારો ને પણ પોતાની કલા રજુ કરવાની તેમજ વેચાણની તક.

* કોઈ પણ સર્જનાત્મક કાર્યને પીઠબળ મળી રહે તે માટેની બનતી મદદ કરવી.

* સબરસ ફાઉંડેશનની સાહિત્ય સિવાયની અન્ય પ્રવ્રૂતીઓ દ્વારા પણ સમાજસેવા કરવામાં આવે છે.

આપ સર્વેને અને આપના સલાહસૂચનો ને અહીં માનભેર આવકાર છે

આપ પણ આપની રચનાઓને સાઈટ પર પ્રગટ કરવા ચાહો તો સાઈટ પર ઈમેલ કરી શકો છો.

sabrasgujarati@gmail.com

editor@sabrasgujarati.com

પોસ્ટલ એડ્રેસઃ

સબરસ ફાઉન્ડેશન,

પોસ્ટ બોક્ષ નં. ૮૩

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ,

મોરબી ૩૬૩ ૬૪૧.

કુરિયર દ્વારાઃ

સોમનાથ એન્ટરપ્રાઇઝ,

શ્રીજી કોમ્પલેક્ષ, બીજો માળ,

લાલ બાગ બસ સ્ટોપની સામે,

ગેન્ડા સર્કલ, સામા કાંઠે,

મોરબી ૩૬૩ ૬૪૨.


Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME