Viewing all posts under દિલ થી


કોઈ દિ પુછ્યું, તમારૂં નામ શું, મૌન ના બબડાટનો અંજામ શું… શ્વાસના પગલા ભરૂં તારે નગર, આંગણે પૂગ્યા, હવે વિશ્રામ શું… આંખમાં આંજી સુરા નિરખો જરા, મૈકદામા નામ શું બદનામ ...

read more

સંબંધોના સથવારે મળતા રહીશું, એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું… ને સજાવી વસંતોની એ યાદોને, છેવટે પાનખરમાં નીખરતાં રહીશું… આમ તો વસીએ ભુમિ પર પણ, નભના તારા સમ ખરતા રહીશું… નથી આમતો ...

read more

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે. શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું, હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે. ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક ...

read more

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…….. “હા” કે “ના”માં જવાબ આપો. 3. ...

read more

હું મૂળ રહેવાશી ગુજરાત શબ્દશહ ગુજરાતી ભાષા મારી ગુજરાતી હું વ્યક્ત કરું છું વિચાર હું તો કરું છું પ્યાર ભાષા મારી ગુજરાતી મારું વતન સદાકાળ ગુજરાત મને દિલો થી પ્યાર ...

read more

આવું છે ગુજરાત ગુજરાત માં દરેક સવાર એક તહેવાર છે , ઉત્સવો મનાવવા માત્ર નિમિતની જરુર છે, નર્મદાના નીર અને ભોજન માં ખીર ઘેર ઘેર છે. પ્રેમ કેરો સાદ અને ...

read more

આંખના આંસુથી ભરાય છે દરિયો; આ ખારા પાણીમાં રસ્તો નથી જડતો. લાગણીના સંબંધોથી સોહાય છે દરિયો; લાગણીની વાણીમાં રસ્તો નથી જડતો. પ્રેમના પ્યાલામાં પૂજાય છે દરિયો; આ બંધ સુરાઈમાં રસ્તો ...

read more

રક્ત “ રક્તધારાઓ વહિ ખુલ્લા ઝખ્મથી જ્યારે, કૈક અભિલાષાઓ હ્રદયની ટપકતી ત્યારે ; શોણલુ એક ત્રણ રંગ મહિ વિંટળાયુ, મુજ દેશ થશે આબાદ નવ જ્ન્મથી જ્યારે. હિંદ નાર બાહુપાશથી મુક્ત ...

read more

ચમકતી ચાંદની સંસાર કેરું રૂપ લાગે છે, ઝળકતી રૂપની ઝલક આજ અનુપ લાગે છે, જવાન જિંદગી માહે વિચાર કેટલોક આજ, છલકતી સમ્રૂધ્ધી પણ સૌંદર્ય સામે કદરૂપ લાગે છે. સુલભતી નાર ...

read more

પ્રેમની દરેક વાત ન્યારી છે. હરેક પળ પ્યારી છે,દરેક સાંજ સારી છે. તમે વૈરાગ ધારી છો અમે પણ ભેખ ધારી છી, જાઓ-જાઓ સૂનાર, વિરામ ન કરતા, અનુભવ પ્રેમના ઊર્મી, ક્યાંક ...

read more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME