Viewing all posts under ગઝલ


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે. શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું, હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે. ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક ...

read more

પ્રાણના કુંડા વિષે રોપો મને, પાંગરું કૈ એમ સંગોપો મને. આમ લમણે હાથ દઈ બેસો નહીં, ધર્મસંકટ હોય તો સોંપો મને. ના થશે નહી તો  રજૂ સાચો ચિતાર, મારા શબ્દોમાં ...

read more

બદનામીને  બહાને – મને યાદ તો કર્યો! મરવા પછી જમાને – મને યાદ તો કર્યો! આ તીર વાગ્યું તોછડું  એ વાત છે અલગ, અળવીતરી કમાને મને યાદ તો કર્યો! ભૂલી ...

read more

મિલનસાર દાના જવલ્લે મળે છે, મનુષ્યો મજાના જવલ્લે મળે છે. ફફડતા તારાના જવલ્લે મળે છે, પરિન્દા પુરાના જવલ્લે મળે છે. નથી નિત્ય ફાંસીએ જુલ્ફાં ફરકતાં, ફનાના ફસાના જવલ્લે મળે છે. ...

read more

કેમ ભૂલી ગયા? દટાયો છું! આ ઈમારત નો હું ય પાયો છું. હું હજુ પૂર્ણ ક્યાં કળાયો છું? અડધો પડધો જ ઓદ્દાખાયો છું! વિસ્તર્યા વિણ બધે જ છાયો છું! હું ...

read more

મંઝિલને ઢુંઢવા દિશા કપરી જવું પડે, છોડી જુંનું વતન નવી નગરી જવું પડે યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવાં શબરી થવું પડે બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો ...

read more

રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી; આ બાગ લીલો થાય, હવે શક્યતા નથી. . બસ એક-બે ઉડાન પછી પાંજરું મળ્યું, ત્યાં સ્નેહ શું મપાય, હવે શક્યતા નથી. . કોયલનો કંઠ ...

read more

ગઝલ..છંદ-મદીદ કષ્ટ કોલાહલ તણા સર્જતા અજંપા ઘણા શ્રેષ્ઠ  સર્જન  જગતનું   ફૂટતું  એકાન્તમાં . થાય ભાટાઈ જ, ભેળાં મળે અળવીતરાં પૃથકતા પામો, પટાક પટતું  એકાન્તમાં . સંગ   સૂર્યોદય   રમે   ભ્રમણાઓ   ભૂખડી જ્યાં ઢળે ...

read more

સદભાવના છે મારી ,  મજબૂરી ના સમજશો , નમું છુ પ્રેમ થી , તેને કમજોરી ના સમજશો , દિલ જીતવા ને આવ્યો , છુ સપનાનો સૌદાગર , સાકાર કરું છુ ...

read more

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ? પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ? ઈમાન વેચનાર છે, આરામથી ખુદા, ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ? નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે, તુંજ ...

read more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME