Viewing all posts under હાઈકુ
થોડા હાઈકુઓ – સાભાર- ભરત ચૌહાણ04/20/12
મેહુલો આજે આંખોની ભીનાશથી ધારદાર છે ********************* કેમ ભૂલાશે કોકે કરીતી પ્રીત ઓ-કાન્હા તને ******************* લુખ્ખો તડકો ચરણ કેમ ચાલે શાંત રસ્તેથી ************************ સ્નેહની છાપ થાય સ્પર્શ ને ફૂટે કૂણી ...
read moreછે માનવ શું– પૃથ્વીને પાત્ર, કે ચંદ્રને પામે !!! માનવ જગે ગાંધી જીવનકાર્ય છે, દિવાદાંડી. મળેલા રસ ઘુંટડે જ માણતાં અમૃત ભાસે. શુષ્ક યૌવન પાનખર – વસંતે ક્રૂર સંજોગ ? ...
read moreહાઇકુ – શરદ રાજપુરા09/30/11
નવરાત્રી પર્વ નિમિતે … એક હાઇકુ માતાજીની યાદમાં ” નવલીરાત્રી ડિસ્કો દાંડિયા રાસ , ભુલાયા માતા ! “
read more” હાઇકુ ” – શરદ રાજપુરા09/10/11
” દુ:ખના નહી ગીતડા , સુખના જ કરો રોકડા ! “ ” ભુત , ભવિષ્ય કે વર્તમાન , જાય સરકી પળો ! “ ” આભ ધરતી , સંવાદ એકમેકના , ...
read moreહાઈકુ – શરદ રાજપુરા08/17/11
“આંખ મટકે ઝાંઝરીયું ઝમકે દીલ ધડકે ” ****************** “માનવી બને ખાતી પીતી લાશ જ ઈચ્છા વગર”
read moreહાઈકુ – ડૉ. પ્રીતિ જરીવાલા08/10/11
માસુમબાળ અપેક્ષાઓની કેદ ઝંખે આઝાદી ********** ઉઘાડબંધ ઘડપણની બારી શોધે સહારો
read moreહાઈકુ – શરદ રાજપુરા08/10/11
“ નવું વરસ વીતી જાય સરસ એજ તરસ ” ************ “ માણસ માત્ર ભુલે , ભુલને ભુલે મુરખ માત્ર ” ********** “ રંગ બદલે કાંચીડાની જેમ જ, માણસ પણ ” ...
read more

