Viewing all posts under નિબંધ


1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…….. “હા” કે “ના”માં જવાબ આપો. 3. ...

read more

પુષ્પ ! આ શબ્દ સંભળતાં જ મનમાં સંવેદનાઓના અંકૂર ફૂટ્યાં હોય તેવું જણાવા લાગે. ચારેબાજુ મુલાયમ મુલાયમ વાતાવરણ છવાઈ જતું લાગે. પ્રસ્ફૂરિત થતી ઊષા અને અંકૂરીત થતી કળીની જુગલબંદી એક ...

read more

ब्रહ્મ सत्य जगत मिथ्या शंकराचार्य उवाच— હા, આપણા આદિ શંકરાચાર્ય કહે છે બ્રહ્મ એ એક જ સત્ય છે. આજની ૨૧મી સદીમાં, હા આજે પણ એ સત્ય છે. કિંતુ જગતને મિથ્યા ...

read more

કેવું સુંદર જોડું. કેવો બંને વચ્ચે પ્રેમ ભાવ.એક વગર બીજુ ખોડું લાગે. એ બંનેનો સહયોગ હોય અને તેમા જો ઉમેરાય ગરમાગરમ મસાલા વાળી ચા. બસ પછી તો પુછવું જ શું? ...

read more

થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ.. ટેબલ પર પડેલા ચાના કપ ઉપર એક પંખીનું પ્રિન્ટેડ ચિત્ર છે. બરાબર મારી બેઠકની સામે ક્રોસમાં એક નાનકડી નાજુક ...

read more

ૐ નું પ્રતિક દૈવી છે. ૐ બ્રહ્મનનું પ્રતિક ગણાય છે .જે ખૂબ શક્તિશાળી છે. ધ્યાનમાં બેસીએ ત્યારે તેની ચેતના સમગ્ર અસ્તિત્વમાં પ્રસરે છે. ૐને કોઈ સાધન યા યંત્ર દ્વારા પ્રાપ્ત ...

read more

મારું નામ સરીતા. મારા સ્વરુપ ઉપર ભલભલા ફીદા છે. કેટકેટલી કવીતાઓ મારા વીશે લખાઈ છે. મારી નજીક આવતાં જ કોઈના પણ મનમાં શીતળતા અને અવર્ણનીય આનંદ છવાઈ જાય છે. કેટકેટલાં ...

read more

આ શબ્દનો ભેદ પામવો જરા મુશ્કેલ છે. એકાંત વિષે લેખકો પોતાના વિચારો રજુ કરે છે પણ તેઓની સંખ્યા અલ્પ છે હા એકાંત વિષે લખનારા કવિઓ અગણિત મળી રહેશે. તેમાં એક ...

read more

હું એક દિવસ મહાનગરની ભરચક સડક પર વાહનોના ધણધણાટી અને લોકોના કોલાહલ વચ્ચે ચાલી જતી હતી અને ત્યાં કોઇએ મને મારી પીઠ પર ધીમેથી ટપલી મારી. કદાચ ઊભી રાખવા માટે! ...

read more

ફેસબુક ને લાઈફબુક સાથે જોડવાનો પ્રયાસ આજે ફેસબુક ના જન્મદિને ઘણા સમયથી મારા વિચારોમાં સંગ્રહયેલો એક વિચાર … ફેસબુકને આપણાં જીવન સાથે જોડવાનો  પ્રયાસ…. ફેસબુકની શરૂઆત જેમ create account  થી ...

read more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME