Viewing all posts under હાસ્યકથા


કેવું સુંદર જોડું. કેવો બંને વચ્ચે પ્રેમ ભાવ.એક વગર બીજુ ખોડું લાગે. એ બંનેનો સહયોગ હોય અને તેમા જો ઉમેરાય ગરમાગરમ મસાલા વાળી ચા. બસ પછી તો પુછવું જ શું? ...

read more

આખરે સ્ત્રી હઠ પાસે ઝૂકેલા મગરે વાંદરાને વિશ્વાસમાં લઇ ફસાવ્યો. મિત્ર ગુમાવીને જો પત્નિ સાથે શાંતિથી જીવી શકાતું હોય તો ખોટું શું છે ? આમ એક ગ્રેજ્યુએટ પતિની જેમ મગર ...

read more

પાણી જે રીતે પ્રુથ્વી પરથી ઓછુ થઈ રહ્યુ છે અએ જોતા ભવિષ્યમાં કેવી પરિસ્થીતી સર્જાઇ શકે છે એનો એક કાલ્પનીક ચીતાર. સીન ૧: ચમનલાલ એન્ડ પરીવારમાં આજે ઉત્સાહનું વાતાવરણ છે. ...

read more

મોનાલિસાનું ચિત્ર, યાદ છે ત્યાં સુધી, નવ વરસનો, ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલીવાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલિસાના સ્મિતની વાત સમજાવી હતી. તે ઉંમરે મને મોનાલિસા મરદ લાગતી હતી. અને ...

read more

તદ્દન નવા ખરીદેલા એક પુસ્તક હું નજર કરવાબેઠો ત્યાં જ એક યુવક પધાર્યો. તેનો ચહેરો પોતે કશીક મૂંઝવણમાં હોવાની ચાડી ખાતો હતો. શહેરના સાક્ષરોમાં મારું નામ તેના કાને પડેલુ અને ...

read more

માય ડીયર મોસ્ટ ઉષ્મા, જે દિવસથી મેં તને કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં ફરતી જોઇ છે. તે દિવસથી સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનો મારો આનંદ, પાણીમાં ‘સોડિયમ ક્લોરાઇડ’ એટલે કે મીઠું ઓગળે એમ ...

read more

પુરુષો પસંદગીની બાબતમાં નાના બાળક જેવા હોય છે. નાના બાળકની સામે તમે એક ખોબામાં રંગીન ચોકલેટ ધરો અને એને કહો કે, ‘આમાંથી એક ચોકલેટ તારે લેવાની છે.’ તો બાળક પહેલા ...

read more

કોઈ એક દેશ ના સાંસદમાં એક દિવસ ખુબ હલનચલન વ્યાપી ગયી. હલનચલનનું કારણ કોઈ રાજકીય સમસ્યા નહોતી પરંતુ વાત એમ હતી કે એક મંત્રી મહોદયે અચાનક પોતાનું  મુંડન કરાવેલું ! ...

read more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME